ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર ના ઇટાલીનો કોણ હતો
  • વાસ્કો દ ગામા
  • કોલંબસ
  • મહંમદ એપના મસ્જિદ
  • એક પણ નહીં
વાસ્કો દ ગામા કાલિકટ બંદરે કઈ તારીખે પહોંચ્યો હતો
  • 19 મે 1498
  • 20 મે 1498
  • 21 મે 1498
  • 22 મે 1498
અલબૂ કર્કે ઉત્તર તરફ આગળ વધી ને ક્યારે ગોવા જીતી લીધું
  • 1505
  • 1506
  • 1504
  • 1503
કોના ફરમાન થી હુગલિ ની કોઠી ઓ તોડી પાડી?
  • શાહ જહાં
  • અલબૂ કર્ક
  • ડચ
  • એક પણ નહીં
ડચ લોકોએ ભારત મા સૌ પ્રથમ કોઠી ક્યાં સ્થાપી?
  • કલિકટ
  • પુલિકટ
  • આગ્રા
  • એક પણ નહીં
અંગ્રેજો નું પ્રથમ જહાજ. કયા બંદરે આવી ચઢ્યું?
  • કંડલા
  • મુંબઇ
  • ભરૂચ
  • સુરત
ફ્રેંચ french east india નામની કંપની કઈ ઇ.સ મા સ્થાપી?
  • 1600
  • 1662
  • 1664
  • 1608
અંગ્રેજોએ સૌ પ્રથમ વેપાર કરવા કઇ નદી કાંઠે શરૂઆત કરી?
  • તાપી
  • નર્મદા
  • હુગલિ
  • એક પણ નહીં
અંગ્રેજોએ સૌ પ્રથમ હુગલિ નદી નાં કાઠે વેપાર કરવાની શરૂઆત ક્યારે કરી?
  • 1651
  • 1652
  • 1653
  • 1654
જહાંગીર દ્રારા કોને વેપાર નો પરવાનો ના મળ્યો?
  • દૂપલે
  • ફ્રેંચૉ
  • ટૉમસ રો
  • હૉકિનસ
સર ટૉમસ રો ને કોને વેપાર કરવાની છૂટ આપી?
  • જહાંગીર
  • ઔરંગ ઝેબ
  • શાહ જહાં
  • એક પણ નહીં
1756 મા બંગાળ નો નવાબ કોણ હતો?
  • મુરશીદ અલી ખાન
  • મીર જાફર
  • સિરાજ-ઉદ-દૌલા
  • એક પણ નહીં
પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું
  • 1756
  • 1757
  • 1758
  • 1759
બકસરનું યુદ્ધ ક્યારે થયું હતું
  • 1757
  • 1764
  • 1754
  • 1753
મીરજાફર નું મૃત્યુ ક્યારે થયું
  • 1764
  • 1765
  • 1766
  • 1767
0:0:1



Answered

Not Answered

Not Visited
Correct : 0
Incorrect : 0